20 +મોટિવેશન ક્યુઓટસ ઈન ગુજરાતી (Motivational Quotes in Gujarati) 2021

હાય કેમ છો! બધા મજામાં જ હશે તમે આ વેબસાઈટે પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટે પર તમને જોવા મળશે ઇંગ્લિશ સ્ટોરી, હિન્દી સ્ટોરી, ગુજરાતી સ્ટોરી વગેરે તમને જોવા મળશે અને ખાસ કરીને ગુજરાતી સ્ટોરી વધારે જોવા મળશે કેમ કે આ વેબસાઈટે નો Writer એટલે કે હું ગુજરાતી છું અને મને ગુજરાતી હોવાનો ગર્વ છે હું 100% કહી શકું છે તમને આ Motivation Quotes in Gujarati ગમશે. 

👉Motivation Quotes in Gujarati

- "જો અન્ય ની મદદ કરતી વખતે દિલ માં સંતોષ હોય તો દુનિયા નું સૌથી સુખી માણસ છે"
- " જો તમે તમારા જીવન માં આરામ કરવા માંગો તો લોકો ને મન ની જગ્યા એ દિલ માં રાખો"

- બીજા નેસમજવું મુશ્કેલ છે તે સમજવું સારું
 


👉Motivational life quotes in gujarati

ગુજરાતી હંમેશા નવું ને નવું કરતો જ રહે છે હંમેશા લોકો માટે તે Inspiring બનતો જ રહે છે ગુજરાતી ને મોટીવેટે કરવા માટે અમે અવનવા ક્યુઓટસ લઈને આવતા રહીયે છીએ તો તેમાં થી એક Motivational life Quotes in Gujarati લઈને આવ્યા છીએ અમે વિશ્વાશ છે કે તમને લોકો ને આ ક્યુઓટસ ગમશે 


 

👉ગુજરાતી સુવિચાર 

ગુજરાતી સુવિચાર આ શબ્દમાં ગણું બધું આવી જાય છે ગુજરાતી વ્યત્કિ ખરેખર બહુજ મગજ વાળા હોય છે ગુજરાતી સુવિચાર તે ગુજરાતી ની દરેક સુવિચાર એક મોટીવેટે કરે છે ખરેખર એ ધન્ય છે અમે જે ગુજરાત માં જન્મ્યા ગુજરાતી સુવિચાર એ દુનિયા ને ગણું શીખવે છે Post a Comment

0 Comments